Product Details :
- Hardcover: 162 pages
- Publisher: Navjivan (2004)
- Language:Gujarati
- ISBN-10: 8172293461
- ISBN-13: 978-8172293468
- Product Description :
"ગાંધીજી નું પહેલું ચરિત્ર " આ ગ્રંથમાં રેવ. જોસફ જે. ડોકના આ નાનકડા પુસ્તકનું સ્થાન અનોખું છે. ગાંધીજીનું એ સૌથી પ્રથમ ચરિત્ર છે એ રીતે એનું ઐતિહાસિક મુલ્ય તો છે જ, પણ એહ્તીયે વિશેષ મુલ્ય એનું એ વસ્તુમાં રહેલ છે કે એ ચરિત્રની માહિતી ડોકે ખુદ ગાંધીજી પાસે મેળવેલી છે. ગાંધીજી પાસે એમણે કેવી કેવી વિગતો કાઢવી છે ! આ પ્રકરણો ઝીણવટથી વાંચનારા જોઈ શકશે કે ગાંધીજીના જીવનની ઝીણી ઝીણી વિગતો પણ એમના ધ્યાન ભાર રહી નથી. લેખક પોતે ધર્મપુરુષ હોઈ ગાંધીજીના જીવનમાં ધર્મે ભજવેલો ભાગ એમના ધ્યાનમાં બરાબર વસ્યો છે. એ ભાગનું દક્ષિણ આફ્રિકાની લડત ધર્મના પાયા ઉપર મંડાયેલી હતી એ પણ એમણે સ્પષ્ટ કર્યું છે. ગાંધીજીના આફ્રિકાના જીવનના ડોક પોતે સાક્ષી હતા એટલે ગાંધીજીના વિચારો અને કાર્યનું સુરેખ બયાન આપી શક્ય છે. આ કથા 1908 સુધી છે