Back To Top

Guidelines for visitors while visiting Sabarmati Ashram in the pandemic period:
1.    Sabarmati Ashram will remain open from 10:00 AM to 5:00 PM.
2.    Please inform in advance if you are planning to visit the ashram in a large group.
3.    Please do not visit if you are suffering from fever, cough or cold.
4.    Keep wearing Mask during your entire visit at the ashram premises.
5.    Sanitize your hands while entering the ashram and do use sanitizer frequently.
6.    Please maintain a distance of at least 2 meters (6 feet) from others.
7.    Do not take a group photo.
8.    Avoid touching pictures, panels and other common objects
9.    Use Black dustbin to dispose of medical waste (facemask, gloves, tissues etc.)
10.    Use Aarogya Setu App
11.    Senior citizen, vulnerable group, pregnant women, and the toddler should avoid visiting closed areas
12.    Follow the instructions written at the ashram at various places
13.    Please cooperate with ashram staff


कोरोना महामारी के समय मे साबरमती आश्रम के मुलाकातीयो के लिए दिशानिर्देश:

1. साबरमती आश्रम सुबह 10:00 बजे से शाम 5:00 बजे तक खुला रहेगा।
2. यदि आप एक बड़े समूह में आश्रम की मुलाकात की योजना बना रहे हैं तो कृपया अग्रिम में सूचित करें ।
3. यदि आप बुखार, खांसी या सर्दी से पीड़ित हैं तो कृपया प्रवेश न करे ।
4. आश्रम परिसर मुलाकात के दौरान मास्क पहनके रखिए ।
5. आश्रम में प्रवेश करते समय अपने हाथों को साफ करें और बार-बार सैनिटाइजर का उपयोग करें।
6. कृपया दूसरों से कम से कम 2 मीटर (6 फीट) की दूरी बनाए रखें।
7. ग्रुप फोटो न लें।
8. चित्र, पैनल और अन्य वस्तुओं को छूने से बचें ।
9. मेडिकल कचरे (फेसमास्क, दस्ताने आदि) के निपटान के लिए काले रंग के कूड़ेदान का उपयोग करें।
10. आरोग्य सेतु ऐप का उपयोग करें ।
11. वरिष्ठ नागरिक, गर्भवती महिलाओं और छोटे बच्चो को बंद क्षेत्रों में जाने से बचना चाहिए ।
12. विभिन्न स्थानों पर आश्रम में लिखे गए निर्देशों का पालन करें ।
13. कृपया आश्रम के कर्मचारियों  को सहयोग दीजिए।

 

કોરોના મહામારીના સમયગાળામાં સાબરમતી આશ્રમના મુલાકાતીઓ માટે માર્ગદર્શિકા:

1.    સાબરમતી આશ્રમ સવારે 10:00 થી સાંજના 5:00 સુધી ખુલ્લો રહેશે.
2.    જો તમે મોટા જૂથમાં આશ્રમની મુલાકાત લેવાના હોય તો અગાઉથી જાણ કરશો.
3.    જો તમે તાવ, ઉધરસ અથવા શરદીથી પીડાતા હોવ તો કૃપા કરીને મુલાકાત ન લેશો.
4.    આશ્રમ પરિસરની મુલાકાત દરમિયાન માસ્ક વ્યવસ્થિત પહેરીને રાખો.
5.    આશ્રમમાં પ્રવેશ કરતી વખતે તમારા હાથને સ્વચ્છ કરો અને વારંવાર સેનિટાઇઝરનો ઉપયોગ કરો.
6.    અન્ય લોકોથી ઓછામાં ઓછા 2 મીટર (6 ફુટ) નું અંતર જાળવો.
7.    જૂથ ફોટો લેશો નહીં.
8.    ચિત્રો,પેનલ્સ અને અન્ય વસ્તુઓને સ્પર્શ કરવાનું ટાળો.
9.    તબીબી કચરા (ફેસમાસ્ક,હાથ મોજા વગેરે)ના નિકાલ માટે કાળા રંગની કચરાપેટીનો ઉપયોગ કરો.
10.    આરોગ્ય સેતુ એપ્લિકેશનનો ઉપયોગ કરો
11.    વરિષ્ઠ નાગરિક,સગર્ભા સ્ત્રીઓ અને નાના બાળકોએ બંધ વિસ્તારની મુલાકાત લેવાનું ટાળવું જોઈએ
12.    આશ્રમ પરિસરમાં વિવિધ સ્થળોએ લખેલી સૂચનાનું પાલન કરો
13.    આશ્રમના કર્મચારીઓને સહકાર આપો.