Product Details :
- Hardcover: 244 pages
- Publisher: Navjivan (2007)
- Language:Gujarati
- ISBN-10: 8172292260
- ISBN-13: 978-8172292263
- Product Description :
'ગાંધીજીનું ખુવાયેલું ધન: હરીલાલ ગાંધી' પુસ્તકમાં બાપુજી (ગાંધીજીનો) ભાઈ (હરીલાલ) માટેનો ઉત્કટ પ્રેમ બતવે છે. બાપુજીની કતેલી ઈચ્છા હતી કે, મારો વરસો હરીલાલ સાચવે. પણ શરૂઆતના વર્ષોમાં જયારે ગાંધીજીને વિલાયત અભ્યાસ માટે જવું પડ્યું અને પછીથી કમાવા માટે આફ્રિકા જવાનું થયું ત્યારે હરિલાલને એકલાને હિંદમાં મૂકી જવું પડ્યું તે ગાંધીજી ને જરા નતું ગમ્યું પણ નાનપણમાં હરીલાલને બાપુજીના પ્રેમ અને ઘડતરનો અભાવ લાગ્યો હશે તે પૂરો પાડવા ગાંધીજીએ તનતોડ મહેનત કરી હતી. એ માટે તેઓ પુરા સજાગ હતા. એ જમાનામાં 1950ની આસપાસ - બાળકોના ઉછેર અને ઘડતર પાછળ ગાંધીજીના કેવા ઉદાત વિચાર અને આચરણ હતા તે એમના દરેક પ્રસંગ અને પત્રમાં દેખાઈ આવે છે. ગાંધીજી હરીલાલ ને પોતાનું ધન સમજીને કાળજી લેતા ને તેને આગળ વધારવાનો પ્રયત્ન કરતા હતા.