Back To Top

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા વૈશ્વિક મહામારી જાહેર થયેલા રોગ COVID-19નો ફેલાવો રોકવાના અને નાગરિકોના આરોગ્યની સલામતી સુનિશ્ચિત કરવાના પ્રયાસરૂપે ગાંધી આશ્રમ તા.19 માર્ચ, 2020 થી તા. 17 મે, 2020 સુધી મુલાકાતીઓ માટે બંધ રહેશે.
વ્યાપક જનહિતમાં લેવાયેલા આ નિર્ણયથી મુલાકાતીઓને ઊભી થનારી અગવડ અંગે સાબરમતી આશ્રમ સુરક્ષા અને સ્મારક ટ્રસ્ટ દિલગીરી વ્યક્ત કરે છે.
 
विश्व आरोग्य संस्था WHO द्वारा घोषित वैश्विक महामारी COVID-19 का फैलाव रोकने के लिए और नागरिकों की सलामती को ध्यान में रखते हुए गाँधी आश्रम 19 मार्च, 2020 से 17 मई, 2020 तक मुलाकातीओ के लिए बंद रहेगा |
व्यापक जनहित में लिए गये इस निर्णय से मुलाकातीओ को होनेवाली असुविधा के लिए साबरमती आश्रम सुरक्षा स्मारक ट्रस्ट क्षमाप्रार्थी है |

In order to control the spread of COVID-19, a global pandemic declared by World Health Organisation (WHO) and to ensure the safety of citizens, Gandhi Ashram will remain closed for visitors from 19th March, 2020 to 17th May, 2020.
Sabarmati Ashram Preservation and Memorial Trust sincerely apologise to the visitors for inconvenience caused by this decision taken in public interest.